GPSSB Recruitment 2022: ગ્રામ સેવકની 1571 અને મુખ્ય સેવિકાની 225 જગ્યા માટે ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવકની (Gram Sevak) વર્ગ-3ની 1571 જગ્યા અને મુખ્ય સેવિકાની (Mukhya Sevika) વર્ગ-3ની 225 જગ્યાઓ માટે ભરતીનું નોટિફીકેશન (GPSSB Recruitment 2022) બહાર પાડવામાં...