ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ (GPSSB) દ્વારા જુનિયર ક્લાર્ક અને એકાઉન્ટ ક્લાર્કની 1181 જગ્યાઓની ભરતી જાહેર GPSSB Jr Clerk Recruitment 2022 GPSSB જુનિયર ક્લાર્ક ભરતી 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) જુનિયર ક્લાર્ક અને એકાઉન્ટ ક્લાર્ક ગ્રેડ 3 ની ભરતી માટે સત્તાવાર વેબસાઇટ – gpssb.gujarat.gov.in અને ojas.gujarat.gov.in પર ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરી રહ્યું...