GPSC Calendar: GPSC 2022નું કેલેન્ડર ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ જાહેરાત માટેની મુખ્ય લેખિત પરીક્ષાનું પ્રશ્નપત્ર પ્રકાશિત કર્યું. GPSC Calendar 2022: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે વર્ષ 2022-23નું નોકરીની ભરતીનું કેલેન્ડર (GPSC Calender 2022) બહાર પાડવામાં આવ્યું છે....