GPSC નાયબ મામલતદાર નાયબ સેક્સન અધિકારી અને ચીફ ઓફિસર ભરતી 2022 (GPSC DYSO, Nayab Mamlatdar, & Other Recruitment 2022) GPSC દ્વારા વિવિધ 260 જગ્યાઓ માટે ભરતી જાહેર (GPSC OJAS) ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ 260 નાયબ સેક્સન અધિકારી/ નાયબ મામલતદાર, નાયબ સેક્સન અધિકારી (સચિવાલય) ,ચીફ ઓફિસર ,મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર ,પશુ નિરીક્ષક ,વન રક્ષક...