Gujarat Administrative Service -1/2 Recruitment 2022 GPSC વર્ગ 1-2 ભરતી 2022 માટે ટૂંકી સૂચના બહાર પાડવામાં આવી. GPSC વર્ગ I અને II અને ગુજરાત મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસરની જગ્યાઓ માટે કુલ 102 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. નીચેના લેખમાંથી પાત્રતા માપદંડ, પસંદગી પ્રક્રિયા, અરજીની વિગતો વગેરેની વિગતો તપાસો. (Short Notification for GPSC Class 1-2 Recruitment 2022...