Deprecated: Return type of WPCF7_FormTag::offsetExists($offset) should either be compatible with ArrayAccess::offsetExists(mixed $offset): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/contact-form-7/includes/form-tag.php on line 542

Deprecated: Return type of WPCF7_FormTag::offsetGet($offset) should either be compatible with ArrayAccess::offsetGet(mixed $offset): mixed, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/contact-form-7/includes/form-tag.php on line 528

Deprecated: Return type of WPCF7_FormTag::offsetSet($offset, $value) should either be compatible with ArrayAccess::offsetSet(mixed $offset, mixed $value): void, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/contact-form-7/includes/form-tag.php on line 516

Deprecated: Return type of WPCF7_FormTag::offsetUnset($offset) should either be compatible with ArrayAccess::offsetUnset(mixed $offset): void, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/contact-form-7/includes/form-tag.php on line 552

Deprecated: Return type of WPCF7_Validation::offsetExists($offset) should either be compatible with ArrayAccess::offsetExists(mixed $offset): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/contact-form-7/includes/validation.php on line 129

Deprecated: Return type of WPCF7_Validation::offsetGet($offset) should either be compatible with ArrayAccess::offsetGet(mixed $offset): mixed, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/contact-form-7/includes/validation.php on line 117

Deprecated: Return type of WPCF7_Validation::offsetSet($offset, $value) should either be compatible with ArrayAccess::offsetSet(mixed $offset, mixed $value): void, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/contact-form-7/includes/validation.php on line 98

Deprecated: Return type of WPCF7_Validation::offsetUnset($offset) should either be compatible with ArrayAccess::offsetUnset(mixed $offset): void, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/contact-form-7/includes/validation.php on line 139

Deprecated: Return type of codecabin\Settings::offsetExists($offset) should either be compatible with ArrayAccess::offsetExists(mixed $offset): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/wp-google-maps/lib/codecabin/class.settings.php on line 66

Deprecated: Return type of codecabin\Settings::offsetGet($offset) should either be compatible with ArrayAccess::offsetGet(mixed $offset): mixed, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/wp-google-maps/lib/codecabin/class.settings.php on line 71

Deprecated: Return type of codecabin\Settings::offsetSet($offset, $value) should either be compatible with ArrayAccess::offsetSet(mixed $offset, mixed $value): void, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/wp-google-maps/lib/codecabin/class.settings.php on line 79

Deprecated: Return type of codecabin\Settings::offsetUnset($offset) should either be compatible with ArrayAccess::offsetUnset(mixed $offset): void, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/wp-google-maps/lib/codecabin/class.settings.php on line 85

Deprecated: Return type of codecabin\Settings::jsonSerialize() should either be compatible with JsonSerializable::jsonSerialize(): mixed, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/wp-google-maps/lib/codecabin/class.settings.php on line 92

Deprecated: Return type of codecabin\Settings::getIterator() should either be compatible with IteratorAggregate::getIterator(): Traversable, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /home3/happyacademypro/public_html/wp-content/plugins/wp-google-maps/lib/codecabin/class.settings.php on line 97
બ્રેકિંગ ન્યૂઝઃ કેબિનેટની બેઠકમાં શિક્ષકોની 5360 ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય, ટૂંક સમયમાં TET પરીક્ષા લેવાશે – Happy Academy
 

બ્રેકિંગ ન્યૂઝઃ કેબિનેટની બેઠકમાં શિક્ષકોની 5360 ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય, ટૂંક સમયમાં TET પરીક્ષા લેવાશે

September 20, 2022by Happy Academy0
TET પરીક્ષા 2022:
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં શિક્ષકોની 5360 ખાલી જગ્યાઓ ભરવાનો સૌથી મહત્વનો નિર્ણય લેવાયો છે. બદલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શિક્ષકોની ભરતી કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • આ ભરતી પ્રક્રિયા માટે ટૂંક સમયમાં TET પરીક્ષા પણ લેવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે TETની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં લેવામાં આવશે.

 

કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
  • જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં વિરોધનો દોર વધી રહ્યો છે. ખેડૂતો, યુવાનો, સરકારી કર્મચારીઓ, મિલકત માલિકો સહિતના લોકો વિરોધ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે ચૂંટણી પહેલા સરકાર સામેના વિરોધને ઝડપથી ઉકેલવા પ્રયાસ શરૂ કર્યા છે. જેના ભાગરૂપે આજે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ મહત્વની બેઠકો યોજી હતી. જેમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોની ભરતી અંગે માહિતી આપી હતી
  • કેબિનેટની બેઠકમાં લેવાયેલા શિક્ષકોની ભરતી અંગેના નિર્ણયની જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે શિક્ષકોની બદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. જીતુ વાઘાણીએ માહિતી આપી હતી કે 5360 શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જીતુ વાઘાણીએ પણ જાહેરાત કરી હતી કે આ ભરતી પ્રક્રિયા માટે TET પરીક્ષા લેવામાં આવશે. જેના માટે ટુંક સમયમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં, શિક્ષણ મંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે ટેટની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં જ લેવાશે.

 

મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી
  • મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રીએ અલગ-અલગ બેઠક યોજી હતી. જેમાં આંદોલન માટે જે કમિટી બનાવવામાં આવી છે તેની સાથે પ્રથમ બેઠક થઈ હતી. આ બેઠકમાં આંદોલનો અને તેની સાથે ચાલી રહેલા વિવિધ આંદોલનો અંગે અત્યાર સુધી લેવાયેલા પગલાં. તેમાં આગળ વચગાળાનો રસ્તો શું હોઈ શકે તેની ચર્ચા થઈ. તેમજ આંદોલનો અંગે અત્યાર સુધી લેવાયેલા પગલા અને ભવિષ્યમાં શું કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવી હતી.

 

TET – TAT Full Video Course :- Click Here

 

 

For Details:
📲📲📲
HAPPY ACADEMY
404-405 Unique_trade_centre behind_Sayajigunj_police_station Above_kansar_hotel, Sayajiganj, Vadodara, Gujarat 390020
M: 9925768120
WhatsApp : 9726739515

To get daily and past current affairs in English as well as gujarati language, follow on Telegram. Download Our App and click below link:

✨ Mobile APP

http://onelink.to/dx8mv9

✨ telegram

https://t.me/happy_academy777

✨  Instagram

www.instagram.com/happy_academy777

✨ Facebook

www.facebook.com/HappyAcademy777

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: Trying to access array offset on value of type bool in /home3/happyacademypro/public_html/wp-content/themes/celeste/views/prev_next.php on line 10
previous
SSC Combined Graduate Level Examination, 2022 Online Form

Warning: Trying to access array offset on value of type bool in /home3/happyacademypro/public_html/wp-content/themes/celeste/views/prev_next.php on line 36
next
SBI PO Recruitment 2022 for 1673 posts