Teachers Eligibility Test (TET) Written Exam Syllabus
TET – I (Std : 1 to 5)
- વિવિધ હેતુલક્ષી કુલ પ્રશ્નો: 150
- સમય: 90 મિનિટ
-
વિભાગ – 1
– બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (Child Development & Pedagogy): 30 બહુહેતુક પ્રશ્નો (દરેક નો 1 – 1 ગુણ, કુલ ગુણ – 30)
– જેમાં Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data Interpretation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.
-
વિભાગ – 2 અને 3
– ભાષા 1 ને 2 (ગુજરાતી અને અંગ્રેજી): 30 – 30 પ્રશ્નો
(દરેક નો 1 – 1 ગુણ, કુલ ગુણ – 60)
-
વિભાગ – 4
– ગણિત: 30 પ્રશ્નો (દરેક નો 1 – 1 ગુણ, કુલ ગુણ – 30)
-
વિભાગ – 5
– પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી: 30 પ્રશ્નો (દરેક નો 1 – 1 ગુણ, કુલ ગુણ – 30)
TET – II (Std : 6 to 8)
- વિભાગ – 1 અને વિભાગ – 2 રહેશે.
- વિભાગ – 1 દરેક ઉમેદવારે પાસ કરવાનો રહેશે.
- વિભાગ – 2 ત્રણ વિષય શિક્ષકો માટે જુદા જુદા રહેશે.
વિભાગ – 2 ની કસોટી
– ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક થવા,
– ભાષાના શિક્ષક થવા
– સામાજિક વિજ્ઞાનના શિક્ષક થવા
* દરેક વિભાગમાં 75 – 75 પ્રશ્નો રહેશે.
* સમય: 120 મિનિટ
-
વિભાગ – 1
– બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (Child Development & Pedagogy): 25 બહુહેતુક પ્રશ્નો (દરેક નો 1 – 1 ગુણ, કુલ ગુણ – 25)
– જેમાં Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data Interpretation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.
૦ ભાષા (ગુજરાતી અને અંગ્રેજી) : 25 પ્રશ્નો
(દરેકનો 1 – 1 ગુણ, કુલ ગુણ – 25)
૦ સામાન્ય જ્ઞાન, વર્તમાનપ્રવાહોની જાણકારી: 25 પ્રશ્નો
(દરેક નો 1 – 1 ગુણ, કુલ ગુણ – 25)
-
વિભાગ – 2 (કુલ 75 પ્રશ્નો)
૦ આ વિભાગમાં નીચેના વિષયો પૈકી જે તે ઉમેદવારે પોતાની લાયકાત મુજબના વિષય રાખવાના રહેશે.
– ગણિત અને વિજ્ઞાન અથવા
– ભાષાઓ (અંગ્રેજી: 40 ગુણ, ગુજરાતી: 20 ગુણ, હિંદી અને સંસ્કૃત: 15 ગુણ)
– સામાજિક વિજ્ઞાન (ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે)
Download TET – 1 & 2 Exam Syllabus PDF : Click here
To get daily and past current affairs in English as well as gujarati language, follow on Telegram. Download Our App and click below link:
✨ Mobile APP
✨ telegram
www.instagram.com/happy_academy777