GPSC Calendar: GPSC 2022નું કેલેન્ડર
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ જાહેરાત માટેની મુખ્ય લેખિત પરીક્ષાનું પ્રશ્નપત્ર પ્રકાશિત કર્યું.
GPSC Calendar 2022:
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે વર્ષ 2022-23નું નોકરીની ભરતીનું કેલેન્ડર (GPSC Calender 2022) બહાર પાડવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં કુલ જુદી જુદી 59 નોકરીઓમાં 1024 જેટલી અંદાજિત જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જે આ વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ભરવામાં આવશે. ઉમેદવારો માટે વર્ગ-1 વર્ગ-2 અને વર્ગ-3ની જગ્યાઓ માટે આ કેલેન્ડરના આધારે તૈયારી કરવાનો સમય મળશે.
જીપીએસસીના કેલેન્ડરમાં જૂનમાં કુલ 14 નોકરી માટે ભરતી બહાર પડી શકે છે. આ ભરતીમાં સૌથી વધુ જગ્યા મદદનીશ સિવિલ ઈજનેર વર્ગ-2ની છે. આ નોકરી માટે 100 જગ્યા ભરાશે. ત્યારબાદ સૌથી વધુ જગ્યા બાળ વિકાસ અધિકારી વર્ગ-2ની છે જેની કુલ 69 જગ્યા ભરાશે.
Download GPSC Calendar 2022 :- Click Here
GPSC Full Video Course :- Click Here
To get daily and past current affairs in English as well as gujarati language, follow on Telegram. Download Our App and click below link:
✨ Mobile APP
✨ telegram
www.instagram.com/happy_academy777
2 comments
Suresh
March 26, 2022 at 6:21 pm
GPSC Calendar announce every year?
Happy Academy
April 21, 2022 at 7:51 am
yea in January every year